Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj Joshi

Abstract

5.0  

Manoj Joshi

Abstract

સત્રમાંથી સાંપડેલી રત્નકણિકા

સત્રમાંથી સાંપડેલી રત્નકણિકા

2 mins
7.8K




૧) વસુ કરતા વસ્તુ શ્રેષ્ઠ છે, વસ્તુ કરતાં વ્યક્તિ શ્રેષ્ઠ છે, વ્યક્તિ કરતાં ચઢિયાતું છે વ્યક્તિત્વ, વ્યક્તિત્વ કરતાં અસ્તિત્વ મહાન છે.

૨) વૈરાગ્ય એટલે બધું છોડવું નહીં, શુભ અને શ્રેષ્ઠને પકડવું એ વૈરાગ્ય.

૩) એક માણસ મળે ત્યારે દુ:ખ આપે, એક માણસ જુદા પડે ત્યારે દુઃખ આપે. જેના જુદા પડવાથી દુઃખ થાય એવા દુઃખ જેવું જગતમાં પરમસુખ નથી.

૪) જે માસ શ્રવણમાં વીતે તે શ્રાવણ.

૬) વેદો આત્માનો નિઃશ્વાસ છે.

૭) રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદ્દગીતા મારો વિશ્વાસ છે, શ્રીમદ્દ ભાગવતના પ્રેમની મને તલાશ છે અને ઉપનિષદ મારો પ્રકાશ છે.

૮) વિચારની ગલીઓમાં શ્રદ્ધા લઇને ઘુમવું એ ભટકાવ નથી પણ ક્યાંક પહોંચવાની યાત્રા છે.

૯) સુત્રની માળા વક્તાના કંઠમાં ન હોય તો તેના કંઠમાં અમૃત હોય તો પણ તે વિષ ઓકતો હોય છે.

૧૦) બીજાની પહેરાવેલી માળા કાઢવી જ પડે છે, પોતાની માળા જ કાયમી ટકી શકે છે.

૧૧) સંતનું કામ છે શિક્ષિતને દીક્ષિત કરવાનું.

૧૨) વિદ્યા પુરુષ પાસે વિનય ન હોય તો એ વિદ્યા શું કામની?

૧૩) સ્વીકાર એ સાધુતાનું મોટું લક્ષણ છે.

જરા ગોર ફરમાઈએ....

ઈર્શાદ

૧) દિલવાળા બે મળે તો એક મિજલસ છે મરીઝ, દિલ વગર લાખો મળે, એને સભા કહેતાં નથી. -મરીઝ

૨) સીર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિષ હૈ કિ (રાષ્ટ્રકી,રાજ્યકી) સુરત બદલની ચાહિયે. -દુષ્યંતકુમાર

૩)તમામ જિસ્મ મેરે બોઝ સે દોહરા હુઆ હોગા, મૈ સજદે મેં થા, જનાબ આપકો ધોખા હુઆ હોગા. - દુષ્યંતકુમાર

૪) જા રહે હો જાવ, ખુદા હાફીઝ, લેકિન યાદ આયે તો મિલને કી દુઆ કરના.

૫) ઈશ્ક કા ઈકરાર ચાહિયે, ઈશ્ક કી મૌજ નહીં, કૃષ્ણ ચાહિયે મજબુર, કૃષ્ણ કી ફૌઝ નહિ.

૬) કલ્પું છું એવી દુનિયા કે અવતરતા જીવોને ધર્મ પસંદ કરવાની રમણિય રીત હોય.

ગણતરીના ધાગા કદી ન પહેરીએ, માનવતા માત્ર આપણું યજ્ઞોપવિત હોય.- (શોભીત દેસાઈ)

૭) સોચ લો, રસ્તા બડા દુશ્વાર હૈ, જીંદગી રસ્સી નહીં, તલવાર હૈ.- (ભાવેશ જુનાગઢ)

૮) પ્રેમ સે બોલા કરો, પ્રેમ સે બુલાયા કરો, યે બાપકા ઘર હૈ, આયા-જાયા કરો.

૯) ખુશનુમા હી દેખના ન ગમ કિસીકા દેખના, બાત પૈડો કી કભી આયે તો સાયા હી દેખના.

૧૦) જીસે રાસ આ ગયે હો તેરી ઝુંલ્ફ કે અંધેરે, વો કભી કહીં ન ભટકે કિસી રોશની કે પીછે.

૧૧) ના કોઈ મેરા સાથી, ના કોઈ મારી મંઝિલ, મેં ફિર ભી જા રહા હું કિસી અજનબી કે પીછે.

૧૨) સિતારો કો આંખો મેં મહેફૂઝ રખના, બહુત દૂર તક રાત હી રાત હોગી,

મુસાફિર હૈ તુમ ભી, મુસાફિર હું મૈ ભી, કિસી મોડ પર ફિર મુલાકાત હોગી.

૧૩) “કિતના મહેફૂઝ હું એક કોને મૈ, કોઈ અડચણ નહીં અબ રોને મૈ,

ઉસકો મૈને બચાલીયા, વર્ના ડૂબ જાતા વો મુજે ડુબોનેમેં”.

૧૪) વો ઈશ્ક ભી કરતાં હૈ તો દેખ ભાલ કે, શાયદ વો મેરી તરહ દિવાના નહિ હૈ.

૧૫) શબ્દ કોક દાડો બને એકતારો, એ હેતુ થી વેઠું અવાજોનો ભારો

તમે દાદ આપીને ડોલી રહ્યા છો, હતું ઘેન શેનું જરા તો વિચારો.

૧૬) ફર્ક ઇતના હી હેં સૈયદ, કફસ ઔર આશિયાને મે,

યે તેરા દસ્તુર હૈ, ઉસે મૈને બનાયા હૈ.- રઘુવીર ચૌધરી

૧૭) કામના આયેગી યે દમ તોડતી શમ્મે, નયે ચરાગ જલાઓ, રોશની કમ હૈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract