Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Classics

4  

Mariyam Dhupli

Inspirational Classics

ઉપલબ્ધી

ઉપલબ્ધી

1 min
13.4K


આખા સભાખંડે એક મિનિટ સતત તાળીઓથી અનન્યને વધાવ્યો. શ્રેષ્ઠ લેખક તરીકેના પારિતોષિકથી નવાજ્યો. આવી ઊંચી ઉપલબ્ધીથી પણ એ ખુશ ન થઇ.

કેટલા સમયથી અનન્ય જોડે અબોલા લઇ લીધા છે ! આવા હજારો પારિતોષિક પણ એની ખુશીને સંતુષ્ટિને પરત ક્યાંથી અપાવી શકે ? હમેશા 'અભિવ્યક્તિ' માટે ઉઠતી હતી એ અનન્યની કલમ હવે ફક્ત લોકોને રીઝવવાજ ઉઠે છે, તેથીજ એની અંદરની કલા એની જોડે રિસાઈ બેઠી છે...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational