Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

ખુશીનું કારણ

ખુશીનું કારણ

1 min
7.1K


રોજના પ્રકાશથી દૂર હોટેલના અંધારિયા ઓરડામાં  આજે કેન્ડલ લાઈટ ડીનર માણી રહેલું કપલ કેટલું ખુશ છે !

એજ સમયે દેશની કોઈ ઝૂંપડીમાં પહેલીવાર વીજળી આવી. રોજના અંધકારથી દૂર આજે પ્રકાશમાં જમતું કુટુંબ કેટલું ખુશ છે !


Rate this content
Log in