Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Others

3  

Vijay Shah

Inspirational Others

અમારા 'એ' ભણેલા બહુ પણ્...

અમારા 'એ' ભણેલા બહુ પણ્...

1 min
7.6K


લોકોને મન હું જડ છું.

કોઈનું કશું સાંભળતો નથી.

મારી પત્નિ મારા કહ્યામાં નથી.

ઓફીસમાં બોસ કાયમ ફરિયાદ કરે છે. મી.કતારીયા તમને કહે છે તે સમજો. આ કામ રીસર્ચ ડીપાર્ટ્મેંટનું છે તેમને તેમનું કામ કરવા દો તમે વેચાણ સંભાળો. મહિનાને અંતે 'ટાર્ગેટ' નહિં થાય તો પગારનાં ફાંફા પડશે.

જમાઇ કહે છે તમે વિના કારણ મારા ધંધામાં માથા ન મારો. તમને માર્કેટીંગ તમારી લાઇનનું આવડે. આ કોમ્પ્યુટરનું ફીલ્ડ છે તમારી દવાબજારની વાતો ના ચાલે.

પાડોશીને કાયદાના ફાયદા બતાવવા જતા તેણે જ કાયદો ઝુડી કેસ ઠોકી દીધો. પણ હું જે કહું છું તે કેટલી રીસર્ચ કરીને કહેતો હોઉં છું.

કન્ઝ્યુમર ક્રેડીટ રીપોર્ટ પ્રમાણે જે સાચું હોય તે જ લોકો તો વાપરે ને? ક્યારેક મને લાગે છે મારી કોઇને કદર જ નથી. પત્નીના અવાજે મને ચોંકાવી દીધો. અમારા 'એ' ભણેલા બહુ પણ...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational