Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

1.2  

Mariyam Dhupli

Others

ક્ષણ

ક્ષણ

1 min
1.7K


વૈભવી જીવન એને હંમેશા આકર્ષતું. એસીવાળા બંગલા, ગાડીઓ, નોકરચાકર, પરદેશની ટ્રીપ, શોપિંગ મોલમાંથી 'બ્રાન્ડ્સ'ની ખરીદી, એ જ એનું જીવન સ્વપ્ન. આ સપનાને પૂરું કરવા એ કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતી. તેથીજ શેઠ વ્યાસના લગ્ન થઈ ચુક્યા હોવા છતાં એણે એમની જોડે સંબંધ આગળ વધાર્યો. એમની પત્નીથી ડિવોર્સ લેવા માનવી લીધા અને પોતે શ્રીમતી વ્યાસ બની ગઈ. એ એક ક્ષણથીજ એનું આખું જીવન કેવું બદલાયું હતું! વૈભવશાળી જીવનનું એનું જીવન સ્વપ્ન એ એક ક્ષણથી જ પૂરું થઈ ગયું!

આજે પણ એક એવી જ ક્ષણ એના સામે આવી ઉભી છે. એકજ ક્ષણમાં આજે એનું જીવન ફરી કેવું બદલાયું છે! જયારે એના જેવી જ વૈભવશાળી જીવનના સ્વપ્ન સેવતી અન્ય કોઈ યુવતી  શ્રીમતી વ્યાસ બનવા તૈયાર છે અને એ યુવતીના કહેવા પર શ્રી વ્યાસે એને ડિવોર્સ આપી દીધો છે!


Rate this content
Log in