Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Kotecha

Others

3  

Priti Kotecha

Others

વર્ષારાણી

વર્ષારાણી

1 min
6.9K


ગ્રીષ્મ ઋતુ ગઈ, વર્ષાની છાયા ઉભરી જાય,
મોરલાના ટહુકા સાંભળી, ઢેલ મલપતી થાય.

વર્ષારાણી વાદળરથમાં બેસી સવાર થાય,
વીજળીરાણી આકાશે ચમક ચમક થાય.

વાદળમાંથી વર્ષાની સરવાણી વહેતી થાય,
ખળખળ ઝરણાના નીર, ગીત મધુરા ગાય.

ખેતર, ગામને પાદરમાં હરિયાળી દેખાય,
માટીની તો મીઠી સુગંધ મન હરતી જાય.

સવારમાં તો વરસાદના ફોરા ફરફર થાય,
સંધ્યાના તો મેઘધનુષી રંગો ઉભરાય જાય.

દેડકજી તો દરિયે ન્હાવા કુદકા ભરતા જાય,
હોડી મારી કાગળની તો હલેસાંથી જાય.


Rate this content
Log in