ભણ્યા ગણ્યા
ભણ્યા ગણ્યા
ભણ્યા ગણ્યા ભલે પાકે પંચ,
ન્યાય ઉકેલે જાણે સંચ;
સભાપતિ થઇ બેસે મધ્ય,
આતમની નવ જાણે વિધ;
અખા ક્યાંય નવ કુંવારિ ગાય,
ઠાલા આવ્યા ને ભૂલા જાય.
ભણ્યા ગણ્યા ભલે પાકે પંચ,
ન્યાય ઉકેલે જાણે સંચ;
સભાપતિ થઇ બેસે મધ્ય,
આતમની નવ જાણે વિધ;
અખા ક્યાંય નવ કુંવારિ ગાય,
ઠાલા આવ્યા ને ભૂલા જાય.