Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એવું કેમ?
એવું કેમ?
★★★★★

© Pramod Mevada

Others

1 Minutes   7.1K    9


Content Ranking

ખુલી આંખ પણ નજર છે શૂન્ય એવું કેમ?
કરી જોયા સત્કર્મ ગાયબ છે પુણ્ય એવું કેમ?

વધતાં ડગલાં રોકી લીધાં અચાનક થયું એમ,
રાહમાં દેખાતું મૃગજળ છે બહુમૂલ્ય એવું કેમ?

થતી ચોમેર વર્ષા લાગણીઓની છેતરામણી,
લાગ્યા'તા શબ્દો આખરે છે અમુલ્ય એવું કેમ?

હોય સમર્થ રહેવા જળકમળવત એજ ડૂબે,
જીવન સાંભરે પળ છે અતુલ્ય એવું કેમ!

કરે હરકોઈ દાવો સમકક્ષ અલગારીનો,
છતાંય ઘટે લાગણી છે સમતુલ્ય એવું કેમ?

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..