Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narmad Gujarati

Inspirational Children Classics

0  

Narmad Gujarati

Inspirational Children Classics

પીડ કોની આગળ કહીએ?

પીડ કોની આગળ કહીએ?

1 min
303


કોની આગળ કહીયે,

પ્રભૂ પીડ કોની આગાળ કહીયે. ટેક.

મેહનત કરતાં ધન ન મળે કંઇ,

પેટડું ડાબી રહીયે. પ્રભૂ૦ ૧

સાચવતાં વલી નન બગડે ને,

બહુ બહુ રોગી બનીયે. પ્રભૂ૦ ૨

વિદ્યા બુદ્ધિયે મન છે તાજું પણ,

ઉલટાં મૂરખ ઠરીયે પ્રભૂ૦ ૩

દુઃખ ભુલાવવા સુજન મળે પણ,

નવછાજે કેમ સહીયે? પ્રભૂ૦ ૪

બધી રીતથી હારિ રહ્યાં તુજ,

નામે સુખડૂં લહીયે પ્રભૂ૦ ૫


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational