Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational Others

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Inspirational Others

શુ મારી માઁ અભણ હતી ?

શુ મારી માઁ અભણ હતી ?

1 min
519


શુ મારી મા અભણ હતી ?

મારી મા માત્ર ચાર ચોપડી ભણેલી હતી.

તે આખું ઘર સંભાળતી હતી,

મારી મા અભણ હતી ?


સૌને તેની જરૂરત હતી,

તે કદી બીમાર થતી નહોતી,

મારી મા અભણ હતી ?


તે વહેલી સવારે ઉઠીને મોડી રાતે સૂતી હતી,

તે સૌનું ધ્યાન રાખતી હતી,

મારી મા અભણ હતી ?


સૌને જમાડીને પોતે જમતી હતી,

એક વાર તે ખૂબ જ માંદી પડી.કોઈને કહ્યું નહીં.

મારી મા અભણ હતી !


માંદી થઈને તે જલ્દી મરી પણ ગઈ,

મા એ કેમ કોઈને કંઈ કહ્યું નહીં ?

શુ મારી માં અભણ હતી ?

શુ સાચે જ મારી માં અભણ હતી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational