નમી જઈએ, તો ગમી જઈએ.
નમી જઈએ, તો ગમી જઈએ.
જો નમી જઈએ,
તો ગમી જઈએ.
દુઃખ તો રે'શે,
પણ ખમી જઈએ.
અમથી વાતેના-
તમ તમી જઈએ.
ખેલ જીવનનો,
ચલ રમી જઈએ.
ભાવ સારો છે,
ચલ જમી જઈએ.
બસ 'વિજય' રે'વા-
દો, થમી જઈએ.
.
જો નમી જઈએ,
તો ગમી જઈએ.
દુઃખ તો રે'શે,
પણ ખમી જઈએ.
અમથી વાતેના-
તમ તમી જઈએ.
ખેલ જીવનનો,
ચલ રમી જઈએ.
ભાવ સારો છે,
ચલ જમી જઈએ.
બસ 'વિજય' રે'વા-
દો, થમી જઈએ.
.