Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Others

3  

Rajesh Baraiya

Others

ફેકચર

ફેકચર

1 min
7K


હું બેઠા બેઠા બારીની બહાર, વૃક્ષને જોયા કરું છું

હું પણ ચાલી નથી શકતો, વૃક્ષની જેમ

હું કલમ દ્વારા વેદના-સંવેદના લખ્યા કરું.

વૃક્ષ ડાળે પંખી ટહુંકે ત્યારે,તેમાંથી પણ સંવેદના પ્રગટે છે .

સવારે બારી પાસે ચકલી ચીં-ચીં, બોલે ત્યારે અંદરથી

આનંદનો ઓડકાર નીકળે.

બારીની બહાર સામે ડુંગર પર, સવાર સાંજ ગાય ,ભેંસો ચરે છે

આવુ બેઠો બેઠો જોયા કરું છુ, કેમ કે પગમાં ફેકચર છે

ચાલી નથી સકતો.

આગણું, વૃક્ષ અને ફેસબુકગ્રુપ, શબ્દ બોલેને હું ચુપ


Rate this content
Log in