Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ગોવાળમાં ગમતો ગોવિંદ
ગોવાળમાં ગમતો ગોવિંદ
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   203    8


Content Ranking

ગોવાળમાં ગમતો ગોવિંદ,

રમતો રમત રૂડી રે.

શંખ શીંગલું મહાધુનિ વાધી,

માંડતો મોહના મીટડી રે

સુંદરવર શોભંતો દીસે,

પીતામ્બર પાલવટડી રે;

નેપૂર કંકણ રમઝમા વાજે,

પાઓલિએ ઘૂઘરડી રે.

શામળો સર્વે ઘેન બોલાવે,

ગૌરજ મુખડે લાગી રે;

ભણે નરસૈયો : ભામણા

લીજે આરત માએલી ભાગી રે.

નરસિંહ મહેતા ગોવિંદ ગોવાળ પીતાંબર કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..