Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kajal Kanjiya

Others

2  

Kajal Kanjiya

Others

મને ભીંજવે તારો વરસાદ

મને ભીંજવે તારો વરસાદ

1 min
6.7K


ભૂલી શકું ના તને પળવાર.
મને ભીંજવે તારો વરસાદ..(2)
 
આ પ્રેમ અઢી અક્ષરનો,
તારો મારો કરે મેળ ગજબનો,
મીઠાં ચુંબનનો લઈ આવ પરસાદ
મને ભીંજવે તારો વરસાદ.. (2)
 
આવ કુંજગલી મારી..
રાહ જોવ હું થઈ બાવરી,
હૃદિયે થયો તારો વ્રજવાસ..
મને ભીંજવે તારો વરસાદ..(2)
 
નિરખજે હૃદયની બેહાલી,
કેવી કઠોર છે આ પ્રિત નઠારી,
વરસી ગયો તું કેવો જોરદાર.
મને ભીંજવી ગયો તારો વરસાદ.. (2)
 
ભૂલી શકું ના તને પળવાર.
મને ભીંજવે તારો વરસાદ..(2)


Rate this content
Log in