Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Tilala

Others

3  

Jayshree Tilala

Others

ફાગણ

ફાગણ

1 min
13.8K


વસંત નો અંચળો ઓઢી
 પાનખર ડોકિયું કરે

પછી આવે એકી સામટી
 પર્ણ નો ઢગલો કરે

ઉજ્જડ વેરાન બગીચાઓ
 છાની  ચીચીયારી કરે

ત્યાંજ ફાગણ ના વાયરા
  ધીરેધીરે મલક્યા કરે

ને કેસુડો કેસરિયા વાઘા
 સજી માહલ્યા કરે

રંગ રંગ ફાગણીયા ફોરી
 તને મને રંગીયા કરે


Rate this content
Log in