Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

એકાંત

એકાંત

1 min
7.2K


"મારા ગાઢ એકાંતમાં,
અને અધઁ નિંદ્રામાં
એક સ્મરણ  ધીમેથી ઉદભવ્યુ...

ધીમેધીમે  મને લઈ જાય
અતિત ની ગલી ઓ માં
મને ચોમેર અંધારું દેખાય..

વિત્યા  કરે એ દિવસો ના દિવસો
વિત્યા  કરે એ વરસો ના વરસો...
ફરી એ એંધાણ મળશે કે કેમ?

સમજાતુ નથી એ ગલી ઓ માં  થી,
બહાર નીકળી  ગઈ કે પાછી પ્રવેશી ગઈ...?
અંતે થાકી હારી ભાંગી  પડી એ ગાઢ એકાંત માં
અવાવરુ બેનામ જિંદગી  ના એકાંત  માં..

     


Rate this content
Log in