Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree Tilala

Others

2  

Jayshree Tilala

Others

જીવન તરબોળ થઈ ગ્યું...

જીવન તરબોળ થઈ ગ્યું...

1 min
1.3K


સવારે હતું છલોછલ,
બપોર પડતું અધૂરું થઈ ગ્યું...
ને સાંજ પડતા તરસતું થઈ ગ્યું
 
હા...
એ જ મારુ મન...
ને રાત પડતા...
પેલી પુરાણી
યાદો ને
વાગોળી
સવાર પડતાં જ
રીફ્રેશ... થઈ ગ્યું...
 
બસ દરરોજની એ જ
પ્રોસીજરથી,
જીવન તરબોળ થઈ ગ્યું...


Rate this content
Log in