Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Drama Fantasy Inspirational

3  

Jashubhai Patel

Drama Fantasy Inspirational

એક દિન

એક દિન

1 min
7.1K


પંખ વિણ ઊડીશ નભમાં એક દિન,

પી જઇશ દરિયો હું ઘુંટમાં એક દિન,


તારલા તોડીશ ચમકતા આ બધા,

ને પછી વાવીશ ભોંયમાં એક દિન,


ભોંયથી બે ગજ ઉપર છે ચાલવું,

પાડવું છે કાણુ પવનમાં એક દિન,


મોરપીંછ તણો મુગટ માથે મુકીશ,

બાદમાં નાચીશ બાગમાં એક દિન,


એકવાર કહી દઇશ એને બધું,

બાદમાં ધબકીશ દિલમાં એક દિન,


જીવવું શું કામ આ રીતે ડરી,

મોતને લેવું છે બાથમાં એક દિન,


છોડવું એને નથી બીલકુલ 'જશ',

આવશેને ક્યાંક ઘાટમાં એક દિન.


Rate this content
Log in

Similar gujarati poem from Drama