Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

વલોપાતના છૂટી ગયા સાથ

વલોપાતના છૂટી ગયા સાથ

1 min
14.1K


નવરાશને નીરાંત કયો છે ઉઠું જ્યાંરથી

વિચાર થૈ લેણિયાત સતાવે દરરોજ આમ


વિચારે વિચરે મળે નિત્ય ક્રમના મુકામ

પરિણામ હાથ ન લાગે ધરે ધણીને નામ


યંત્રવત સફર સવારથી સાજ સુધી આમ

થૈ છે રોજની પરાયણ આ જિંદગી ખાસ


ખરા ખોટા,સારા નરસા,વિધિવત્ત વિચારે

પિપાસા કરે ઉધરાણી જંપવા ન દે જનાબ


ફરજ સમજુ કે દબાણ પૂછી રહ્યો વારંવાર

જીવવું ને જીવન નદી થૈ બે કાંઠાની કમાન


છૂટીગઈ વલોપાત,બંધ થયે શ્વાસનાં દ્વાર

કર્મોની વણજાર ન રહે એકેય સાથ નિભાવ


Rate this content
Log in