Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Mehta

Others

2  

Sweta Mehta

Others

સવારનું પહેલું સ્મિત

સવારનું પહેલું સ્મિત

1 min
1.2K


માણસ એવું માને છે કે બધું હું કરું છું
પણ ભગવાન એવું કહે છે કે ભાઈ
 
આ તું નહી મારી શકિત કામ કરે છે
તારી અંદર ચાલતા શ્વાસ નામની સ્વીચ હું ઓફ કરું પછી જો તારાથી કંઈજ થાય તો
માટે ખોટું અભિમાન ન કર
 
તારી અંદર રહેલુ આતમ તત્વ હું છું
જેને લઈને બધા કાર્યો તું પાર પાડી શકે છે


Rate this content
Log in