Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Others

3  

Rajesh Baraiya

Others

ભૂલ આપણી જ

ભૂલ આપણી જ

1 min
6.8K


વાવેલા વૃક્ષ પર કૂવાડીના ઘા કરો નહીં,

રોપેલા વૃક્ષનું શેદન કરોમાં.


મુજ અભિયાનમાં જોડાવા કર મિલાવો,

આ વૃક્ષને હવે કોઇ સજા કરો નહિં.


નાજુક એવા 'બી'ને જતનથી વાળ્યું મેં ,

ફૂલના બહાને વૃક્ષને કાંપશો નહિં.


માણસ રહ્યા છતા ઉછેરવાથી દૂર રહ્યા,

એ અંતરને ઓળખી દૂર જાવો નહિં.


જે ઘા વૃક્ષ પર છતા સદા વૃક્ષ ચુપ છે,

એ વૃક્ષનાં વાવેતરનો વેગ બધારો.


હર જીવને આપ્યો સાથ સદા ,

ભૂલ આપણી જ તરૂને ના કાપો.


Rate this content
Log in