કાચી માટીનું કોડિયું
કાચી માટીનું કોડિયું
1 min
7.0K
એવા રે સબંધ,
કાચી માટીના કોડિયા જેવા,
આંસુઓને ડાબલીમાં
છૂપાવી છૂપાવી,
ચડયો, કેસર કેરો રંગ.
આંખો છલકાઈ
અને હોઠ મલકાયા
જયા બેઠુ છે છૂપાઈ
ને કોઈ.