Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance Fantasy

5.0  

Kinjal Pandya

Romance Fantasy

કૃષ્ણ વગર કેમ જીવાય???

કૃષ્ણ વગર કેમ જીવાય???

1 min
485


ના પાડી છે આજે એમણે યાદ કરવાની,

મેં હા પણ પાડી છે,

પણ શ્વાસ લીધા વગર કેમ જીવાય???


જાણું આ તો અણધારી શરુઆત છે,

મારે તો આમ જ જીવવાનું,

પણ મારા જીવન વગર કેમ જીવાય???


આ તો એક નજીવી અમથી વાત માત્ર છે,

એને જોયા વિના તો રહું જ છું,

હવે એને યાદ કર્યા વગર કેમ જીવાય???


કાના,તું રોકાય છે શાનો.!? તારું જ છે બધું !

માંગી લે જીવ મારો,

કારણ તને પ્રેમ કર્યા વગર કેમ જીવાય???


Rate this content
Log in

Similar gujarati poem from Romance