Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jigna Shah

Others

3  

Jigna Shah

Others

બકા

બકા

1 min
14.7K


રાજી થાશે નાર બકા
સોનાનો દે હાર બકા.
 
સારું થાશે તારું પણ
આજે મંગળવાર બકા.
 
ધોલ મફત માં આપુ તો
લે તો જા બે ચાર બકા.
 
સારંગી ના શીખ્યો પણ
તોડી નાંખ્યા તાર બકા.
 
જિજ્ઞા આજ હઝલ લખશે?
જો ગપ્પા ના માર બકા


Rate this content
Log in