Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

ટેવ

ટેવ

1 min
13.3K


તારા વિના જીવવાની, 

ટેવ પાડી રહ્યો છું, 

રણમાં જાણે એકલો, 

રુમાલ પલાળી રહ્યો છું.

રંગબેરંગી ફૂલ મજાના, 

ખીલ્યા હતા જીવનમાં, 

હવે પાનખરે એકલો, 

ઉજરડા નિહાળી રહ્યો છું. 

નદી પાછી ન આવી, 

મળવા આ દરિયાને, 

આપની સમક્ષ એકલો, 

મોજા ઉછાળી રહ્યો છું.

ચાંદનીની શીતળતા, 

એય ને આનંદ આનંદ, 

હવે અમાસે એકલો, 

અંધારે ઉર્મિઓ સંતાડી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational