Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmesh Palsana

Others

2  

Dharmesh Palsana

Others

જાઉં

જાઉં

1 min
7.2K


રમે તું જો રમત દિલથી હારી જાઉં,
કરે તું અંચાઈ આંખો મીંચી જાઉં.

નથી ચિંતા રદિફ કાફીયાની કોઈ,
લખે તું જો ગઝલ ભાવો વાંચી જાઉં.

ભલે ના ઉવાચ શબ્દો તારા મુખથી,
કઠે તારી આંખ ભાષા સમજી જાઉં.

નકારો મારે ઉછાળા મારા દિલમાં,
હકારે તારે સમંદર ઠામી જાઉં.

દિવસ રાત્રીનાં સતત ફરતાં ચક્કરને,
મળે વાદો મિલનનો ઠંભાવી જાઉં. 


Rate this content
Log in