Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Romance

1.5  

Shaurya Parmar

Romance

વાયરો

વાયરો

1 min
1.3K


વાયરો સમ સમ વાતો જાય
વાતા વાતા મને કેહતો જાય

જે છે તારા મનની માંહ્ય 
એને પણ કંઈક કંઈક થાય
અલ્યા વાયરા તું અહીં આય

તારે શું નાસી જાય?
એને બીજું શું શું થાય 
મને માંડીને સમજાય 
એમ, તો સાંભળ મારા ભાય 

તારા જેવી જ ત્યાં લાગી છે લાય... 
હોઠે આવે નામ તારું ને મલકાય... 
તારી યાદે ઝૂમે એવી કે જાણે મીરાં કૃષ્ણમાં સમાય...

બસ આટલુંજ કીધું અને હું ગયો ખોવાય...
હું ગયો ખોવાય...
હું ગયો ખોવાય...


Rate this content
Log in