Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મેહુલો આંનદમાં આજ
મેહુલો આંનદમાં આજ
★★★★★

© Priti Kotecha

Others

1 Minutes   7.0K    6


Content Ranking

આજે વરસ્યો છે મુશળધાર, મેહુલો આનંદમાં આજ
આ છે ખેડૂત માટે તો કંચન ધાર, મેહુલો આનંદમાં આજ
બળદ લઈને ખેડૂતો હાલ્યા
ખેતરમાં તો હળ ચાલ્યા
ઘરે લાપસીના આંધણ મુકાય, મેહુલો આનંદમાં આજ
ડુંગરમાંથી ઝરણા દોડ્યા
જંગલમાંથી મોર ટહુક્યા
બધે ફૂલડાની ફોરમ વરતાય, મેહુલો આનંદમાં આજ

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..