Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Radhika Shyam

Others

2  

Radhika Shyam

Others

શ્યામ બાવરી રાધા

શ્યામ બાવરી રાધા

1 min
7.2K


હવે નિંદર આવતી નથી...

હૈયે ધીરજ ધરાતી નથી... શ્યામળીયા..

 

તારાં વિજોગરૂપી ઠંડીથી મારાં કાળજડા...

જેમ હિમાળામાં હાડ ગળે તેમ ગળતા જાય છે...

તો શ્યામળીયા વહેલેરાં ગોકુળ પધારજો!

આ પોષ મહીનો પણ પૂરો થવાં આવ્યો...

પણ હજી આયુષ્ય કેમ ટક્યું છે...

તને તો ખબર છે ને... વ્હાલિડાં...

 

પોષ મહિને પ્રિતમાં... મારાં કાળજડાં કરમાય...

જોબન ઉસાસે જાય...

તારાં વિરહમાં શ્યામળીયા.

...જો જડે તમને એ દલ ચોર તો' કહેજો..


Rate this content
Log in