Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

બાંધણીનો પાલવ

બાંધણીનો પાલવ

1 min
6.9K


મૂકયા છે બાંધણીના પાલવ ને મેં છૂટા ,

વરસાદી પોરાંને ઝીલવા

વરસાદી વાદળની વણથંભી વણજાર

આવી રહી છે


વિજળીના ચકમકમાં આખુ આકાશ ગોરંભાયુ

વરસાદી પોરાંમા મારો પાલવ ભિંજાયો કયારે

એની ખબર જ નારહી.


વાલમજીની વાટ અને નજરોથી ઝૂકેલી છે પાંપણ

હા, વાલમ તારી વાટે આ વરસાદી

વાદળોપણ ઘડીભર અટકી ગયા

અને વિજ પણ ચમકારા દઈ સંતાઈ ગઈ



Rate this content
Log in

Similar gujarati poem from Romance