Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hitesh Dabhee

Others

3  

Hitesh Dabhee

Others

મા..

મા..

1 min
13.8K


 લખી ગઝલો તો તે ઘણી પ્રેમિકા ઉપર
ચાલ કલમ તું લખ ગઝલ હવે 'મા' ઉપર

 શાહીને બદલે ઠાલવીને બધી લાગણી,
લખ એવું કે થાય ગર્વ તારી કવિતા ઉપર.

 વર્ષભર વહાવતી એ આસું અને વળી,
આવી મધર્સ-ડૅ ભભરાવે મીઠું ઘા ઉપર.

 ઊની આંચ પણ ન અમથી આવે આપણને,
એ માટે ચાલી છે એ સતત અંગારા ઉપર.

 હિસાબ-કિતાબ ક્યાં કદી રાખ્યાં છે માએ,
કરજ કેટલું માની મમતાનું આપણાં ઉપર.


Rate this content
Log in

More gujarati poem from Hitesh Dabhee