Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

અમશું કપટતણી વાતજ છાંડ

અમશું કપટતણી વાતજ છાંડ

1 min
178


અમશું કપટતણી વાતજ છાંડ,

મારે ઘેર આવો તો, કાંઈ ઉફાંડ મ માંડ,

મારે ઘેર આવો તો.

જુઠાં જુઠાં મ બોલીશ, જાણું તારી વાત;

નીશા વશી રમી નાહાશી, આવ્યો છે પ્રભાત.

અંગચેહેન તારે દીસે છે ઘણાં,

જોઈને વીમાસી બોલે ચતુરસુજાણ;

ઘેર આવ્યોરે શેં ન દીજે માન,

નરસઈઆચો સ્વામી સુખનું નિધાન. મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics