Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

3  

Deepak Solanki

Others

ક્યાં સુધી?

ક્યાં સુધી?

1 min
6.8K


 

આવી ગયા રસ્તા ઉપર ક્યાં સુધી?
લોકો પહોંચ્યાં એ ખબર ક્યાં સુધી?

આંખો જરા મલકાવ તો ધ્યાનથી,
જોશે તને આખું નગર ક્યાં સુધી?

"ના" બોલવામાં પણ જરા વાર છે,
"હા" કેહવાની એ સફર ક્યાં સુધી?

પરખી ગયાં તારાં નયન આ બધાં,
આવી હતી કાળી નજર ક્યાં સુધી?

ભગવાનને ભૂલી ગયો આજથી,
તારા ન મળવાની ડગર ક્યાં સુધી?

ન 'રહીશ' કે ન 'મરીઝ' આવ્યા અહીં,
પોતે જ બોલે એ અમર ક્યાં સુધી?


Rate this content
Log in