લઘુ કાવ્ય
લઘુ કાવ્ય
1 min
7.8K
બે દીવાલ વાત કરતી હતી
રોજ અહીંયા
કલબલાટ થતો હવે કેમ ઓછો થ ગયો!
આજે આપણામાં નહીં
સંબંધોમાં તિરાડો પડી ગઈ છે