Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Abstract

2  

Bhavna Bhatt

Abstract

ગોરના કૂવાની ચેહર મા

ગોરના કૂવાની ચેહર મા

1 min
509


ગોરના કૂવે મંગલકારી ચેહર માનું ધામ, 

જોવુ હોય તો જઈને જોજો હૈયે રાખી હામ. 


સેવાભાવી માઈ ભકત રમેશ ભાઈ એમનું નામ, 

નિતી, નિયમોમાં ચાલતા હૈયે ચેહર માનું નામ. 


સાચે સાચું કહે છે સૌને, સાચો માર્ગ બતાવે છે, 

ચેહર માને શરણે રહો સાચો એ આધાર છે. 


અંધશ્રદ્ધા અને વહેમથી દૂર જ રહો, 

વ્યસન છોડી દારૂ, જુગારથી દૂર રહો. 


નિર્મળ સ્મિત સાથે મૂકતા માથે હાથ રે, 

નાના મોટા સૌને આશિષ વચન આપે રે. 


ભાવનાસભર હ્દયથી ચેહર માને ભજતા રે, 

રામ, રામ રટીને ચેહર માને રીઝવતા રે..!


Rate this content
Log in