Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એ  અમારી લાગણી કળતા નથી. (ગઝલ)-શિવમ રાજપુત
એ અમારી લાગણી કળતા નથી. (ગઝલ)-શિવમ રાજપુત
★★★★★

© Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

1 Minutes   6.6K    5


Content Ranking

એ અમારી લાગણી કળતા નથી,

ને અમે જાહેરમાં ગળતા નથી.

 

'જઇ હવાના ઓરડે દીવો કરે,'

ખાનદાની દુશ્મનો મળતા નથી.

 

હું જ મારા ઘરનો રસ્તો વિસર્યો,

એટલે આ પગ હવે છળતા નથી.

 

ભીના સગપણની બધી ઘટના હતી,

યાદના દીવા હવે ઝળતા નથી.

 

હરકદમ લથડી અને ઉભા થયા,

કોણ કે છે કે, શિવમ ચળતા નથી.

 

ગઝલ ગુજરાતી શિવમ_રાજપુત

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..