Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kalpesh Vyas

Romance

3  

Kalpesh Vyas

Romance

પાયલનો ઝણકાર

પાયલનો ઝણકાર

1 min
423


જ્યારે ઝણકાર એના પગની, પાયલ કરે છે, 

એ મધુર ધ્વની મારા દિલને, ઘાયલ કરે છે,


ઝણકાર કરી પાયલનો, જ્યારે જવાબ આપે છે,

નાજુક-નમણા મુજદિલમાં, ત્યારે ખ્વાબ આપે છે,


દિવસે જ્યારે સંભળાય છે, મધૂર પાયલનો ઝણકાર,

રોમાંટિક મનમાં થાય છે, એના હોવાનો અણસાર,


પણ મોડી રાત્રે જ્યારે, સંભળાય છે એ ઝણકાર,

કોણ જાણે ત્યારે મનમાં, જુદો થાય છે ભણકાર, 


એણે પ્રેમ કબુલવા કાજે, કર્યો પાયલનો ઝણકાર,

મારા મનનંદિરમાં ઘંટનો, જાણે સંભળાયો રણકાર,


એ લગ્નમંડપમાં જ્યારે, આવી સજી સોળે શણગાર, 

મારી પાસે આવીને એણે, કર્યો પાયલનો ઝણકાર.


Rate this content
Log in