Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2.5  

Jashubhai Patel

Others

લખ્યા હતા

લખ્યા હતા

1 min
6.6K


તમે તો એમજ, શબ્દોના પ્રાસ લખ્યા હતા 
હું સમજ્યો કે, દિલના અહેસાસ લખ્યા હતા 

ઘરઘટ્ટાની જેમ રમતમાં, તમે કરી હશે મહોબ્બત 
અમે તો અમારા, આખરી શ્વાસ લખ્યા હતા 

નીકળી ગયા તમે તો, એમ જ કશું કહ્યા વિના 
અમે તો અમારા, આખરી પ્રયાસ લખ્યા હતા 

હતા પ્યારમાં પાગલ તમારા, એટલે જ તો 
મહોબ્બતનાં એ સંદેશાઓ, ખાસ લખ્યા હતા.

એ તો તમે સમજ્યા નહિ, અમારા પ્રેમને કદી 
બાકી અમે તો પ્રચંડ વિશ્વાસ લખ્યા હતા 

અમથી દૂર જવાનો નિર્ણય તો તમારો હતો 
અમે તો ખુદને, તમારી આસપાસ લખ્યા હતા.

આપના મનમાં શું હશે, ખબર નથી 'જશ' 
બાકી અમે તો, પ્રણયના ઈતિહાસ લખ્યા હતા 


Rate this content
Log in