Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

વાટલડી

વાટલડી

1 min
7.0K


આવી શકે તો આજ વરસાદ થઈને આવ

મનડું મૂંઝાય અને હૈયું હિઝરાય


વરસાદી વાદળો એ ઘેયુઁ આકાશ

અને વર્ષાનીજામી તૈયારી


વરસાદી વાયરાના ભીંના અડપલે

હું કેમ કરી ઘરમાં રે આવું


વીજ કેરા ચમકારા મારા કાળજા કોરાવે

હુ તો જોવું જોવું તારી વાટલડી


Rate this content
Log in