Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiranjogidas Oghani

Others

2  

Kiranjogidas Oghani

Others

ગરીબનું ચોમાસું

ગરીબનું ચોમાસું

1 min
6.7K


ગરીબને મન; વરસાદ હોય તો; ઘરમાં
ને, ના હોય તો આંખે પાણી
છત વરસતી અંદર; બાહર છત્રી કાણી
આમાં શું કરે ઉજાણી!
 
બાહર થોડો ને ઘરમાં ભરપૂર
ભીતર કોરા ને આંખોમાં પૂર
ડબ્બા ખાલી ને ચૂલામાં પાણી
આમાં શું કરે ઉજાણી!
 
ધારો કે વરસે ના એકે ટીપું
તોયે ખાલી રે શાકનું છીકું
હાડમારી તો હૈયે કોરાણી
આમાં શું કરે ઉજાણી!
 
મોસમ તો બસ માલદાર માણે
રાંકને મન તો રોટલો ટાણે;
એ જ બરમાસ કહાણી
આમાં શું કરે ઉજાણી!


Rate this content
Log in