Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Parmar Ustad

Others

3  

Kaushik Parmar Ustad

Others

'ઉસ્તાદ' છે મા

'ઉસ્તાદ' છે મા

1 min
13.4K


આપણી સમજણથી કેવી બાદ છે મા!
ડૂસકા ભરતા  બાળની આ દાદ છે મા.

ચાંદ'ને  તારા બતાવી છેતરો,પણ;
સાવ  ભોળા શિશુની  ફરિયાદ છે મા.

અેનુ કીધું માનશે ઇશ્વર ખરેખર,
ઇશ્વરો શાથે સીધો સંવાદ છે મા.

ઓગણીસો  સુણતાલીસી પછી પણ,
કેટલી  આજે  અહી આઝાદ છે મા?

એની વ્યાખ્યાઓ ભલેને લાખ આપો,
સાચે સાચું  એ જ કે 'ઉસ્તાદ' છે મા.

 

 

           


Rate this content
Log in

More gujarati poem from Kaushik Parmar Ustad