Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Panchal

Others

3  

Prashant Panchal

Others

લખી દઉં ગઝલ

લખી દઉં ગઝલ

1 min
7.2K


આંખમાં આંજી એ કાજલ, 
કરે 'અલ્પ' દિલ એ ઘાયલ. 

પાછી પૂછે મને એ સવાલ, 
લાગુ છું કેવી એ તો બોલ. 

હુંય પૂછું તું એક વાર તો બોલ, 
તારા પર લખી દઉં ગઝલ. 

શરમાઈને થતા એ ઓઝલ કહે,
તું ફરી પાછો કરી ગયો છલ.

 

 

 

 

 


Rate this content
Log in

More gujarati poem from Prashant Panchal