Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

એક ચહેરો

એક ચહેરો

1 min
6.9K


એક ચહેરો નજર સમક્ષ..
આંખોમાં ઉદાસી
હોઠો પર મંદ મુસ્કાન
માસુમ સો ચહેરો..
મહેફિલમાં હાસ્ય રેલાવતો
દોસ્તો પર કુરબાન થઈ જતો..
મુખવટા પર મુખવટો ઓઢતો..
 
પારદર્શક થઈ જતો સ્વજન સમક્ષ...
એકાંતમાં ગરક થઈ જતો..
નતમસ્તક પોતાનો દોષ ઢુંઢતો
વારંવાર એક સવાલ
અને પ્રત્યુતરની રાહમાં..
રોજ રોજ ટુકડે ટુકડે જીવતો..
ટુકડે ટુકડે મરતો..
 
જાણે જીવવું સજા હતી...
મૌત મુક્તિ..
ફરજ પોતાની પુરી કરતો.
પોતાના અરમાનને સપનાનો ભાર ઉંચકતો..
જીવન સર્વસ્વ જે તેનું તેને મનાવતો રહેતો..
પોતાના ગર્વ સ્વાભિમાનને ભૂલતો.. કચડતો..
 
તેની ખુશી તેના હાસ્ય પર..
જીવન ન્યોછાવર કરતો..
નજર સમક્ષ રહે છે હંમેશા..
એ ચહેરો-
'કાજલ' એ ચહેરો ના ભૂલી શકાય..
એ ચહેરો કેમ ભૂલાય...?


Rate this content
Log in