Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

જૂની યાદોમાં આજે

જૂની યાદોમાં આજે

1 min
6.8K


જૂની યાદોમાં મન લપેટાય આજે,
કશુંક થોડું તેમાંથી ઉલેચાય આજે.

યાદોના એ ઉબડખાબડ રસ્તે ચાલતાં,
કાંટાળું એક જાળું વીંટળાય આજે.

કારણ વિના કેટલું બોલ્યા'તા તમે,
અવાજોના એ પડઘા સંભળાય આજે.

આપ તો કદાચ ગયા હશો બધું ભૂલી,
કાને એ બધા શબ્દો અથડાય આજે.

આવતાં યાદ આજે જૂનાં સંસ્મરણો બધાં,
હૈયું અમારું આ કેવું વલોવાય આજે.

થોડોક વાંક હશે અમારો પણ કદાચ,
કેટલીક ભૂલો તો 'જશ' સમજાય આજે.


Rate this content
Log in