Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2.5  

Arvind Patel

Others

શીખ

શીખ

1 min
1.4K


ક્યાં સુધી પ્રતિકૃતિ મોકલતી રહીશ.
ક્યારેક સ્પર્શવાનો પ્રયત્ન વરસાદ પાસેથી તો શીખ....
 
નથી ડરવાનો તારા અક્કડ વલણથી.....
ક્યારેક ફકકડ થઈને ફરતાં તો શીખ....
 
ઘણી વાતોનું વતેસર કર્યું.
ક્યારેક અસહ્ય પીડાને સમજતાં તો શીખ.
 
નથી માગ્યા બત્રીસ ભોજન.
ક્યારેક પકોડી આપતા તો શીખ.
 
એક ઉર્જા, બીજી ઉર્જાને હૂંફથી મળે.
ક્યારેક ઈશ્વર પાસેથી તો શીખ.


Rate this content
Log in