છે... માણસ
છે... માણસ
લેણદેણમાં પડ્યો છે... માણસ
માણસ હિસાબ કિતાબ કરે છે... માણસ
જીવનમાં અટવાયો છે... માણસ
આત્મા અહીં વેચે છે... માણસ
ખેલ બધા કરે છે... માણસ
ખોટું ખરું કરે છે... માણસ
પદાર્થ પાછળ દોડે છે... માણસ
સ્નેહ - પ્રેમને તોલે છે... માણસ
રિવાજોમાં રમે છે... માણસ
લાગણીઓને વેચતો...માણસ
સોનાને ત્રાજવે તોળાતો.. માણસ