Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Patel"kasak"

Others

5.0  

Sandip Patel"kasak"

Others

ધબકાર તું છે.

ધબકાર તું છે.

1 min
7.2K


તું રહીમ છે રામ છે દાતાર તું છે,     

ઈસ,સમગ્રહ વિશ્વનો આકાર તું છે


પ્રેમ સાગરમાં રહ્યો મજધાર તું છે.

હર હૃદયમાં પ્રેમનો અણસાર તું છે.


વ્યાપ તારો જોઉ સચરાચર ધરા પર,

આ અખિલ બ્રહ્માંડનો શણગાર તું છે.


મંદિરે શ્રધ્ધા સબૂરી ને કથામાં,

ત્યાંજ પથ્થરમાં ધબક ધબકાર તું છે.


જ્યાં સમયસાગર વલોવાતા રહે, ત્યાં,

કાચબા જેવો અડગ આધાર તું છે.

 

 

 

 


Rate this content
Log in