Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

ખુશ્બુ

ખુશ્બુ

1 min
6.7K


શબ્દો વેરાયા

ફૂલ ગુલાબ માં

પાંખડીએ પાંખડીએ

શબ્દો ચૂંટાય.


ડાળી એ ડાળી એ

અસહય કંટક

સહન કરે એ

પતંગિયા અને ભમરા

કળી કળી લહેરાય.


લહેરખી માં

ખુશ્બુ ફેલાય

વન મહી

ગૂન ગૂન કરતો

ભમરો ભમે

ફૂલ ફૂલ કરે

પમરાટ.


Rate this content
Log in