Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

તમારી રીસ

તમારી રીસ

1 min
6.6K


વાત જેમ થોડીક ઘણી તમારી હતી,
વાત તેમ થોડીક ઘણી અમારી હતી.

આમ તો રોજ મળતા હતા આપણે,
પણ ઇચ્છાઓ બધીય કુંવારી હતી.

કેવી હતી? એ મજા! એ ખુશીંઓ,
સ્નેહની એ ક્ષણો બધી હુંફાળી હતી.

ગમતું હતું તમારું રિસાવું પણ કદિક,
તમારી રીસ પણ અમોને વહાલી હતી.

યાદ આવે છે ને? તમોને એ 'જશ',
એ સમયે આપણી જાહોજલાલી હતી.


Rate this content
Log in