Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others Romance

3  

Harshida Dipak

Others Romance

હાલ, ઘર બનાવીએ

હાલ, ઘર બનાવીએ

1 min
6.6K


એક નાના વ્હાલનું હાલ ઘર બનાવીએ,

આજનું કે કાલનું હાલ ઘર બનાવીએ !


દૂર દેશે વાસ તારો વાટ હું જોતી રહું,

સત્યની હર ચાલનું હાલ ઘર બનાવીએ !


પ્રેમ પગરવ ઓળખીને જે સમર્પણ આપતાં,

ચામડીની છાલનું હાલ ઘર બનાવીએ !


આંખડી થાકી હવે તો આમ ઊભી બારણે,

દે નગારે તાલનું હાલ ઘર બનાવીએ !


પ્રેમ તારો પામવાની હા ! સજન લીધી અગડ,

પ્રેમની રસજાળનું હાલ ઘર બનાવીએ !


Rate this content
Log in